Monday, November 29, 2010

Quotations...

Thanks you My Facebook friends for the contributions.

You Love someone... You Marry Someone Else...

Then The One You Marry Becomes Your wife & the One You Loved Becomes the Password Of Your Emai id...!


માત્ર મૂડી નહીં વ્‍યાજના વ્‍યાજનું પણ જોખમ છે, જુઓમાત્ર વૃક્ષો જ નહીં સાથે આ છાંયડો પણ કપાય છે... (Saket Dave) વ્યવહાર નથી બદલાતા સંજોગ બદલાય છે , માનસ નથી બદલાતા તેનો અભિગમ બદલાય છે, ભીડ વચે જયારે કોઈની ખોટ વર્તાય છે , ત્યારે સબંધ ની કિંમત સમજાય...


"ક્ષનો ને તોડવા બેસું તો વરસો ના વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસો ના વરસ લાગે,
કહો તો આ બધા પ્રતિબિંબ હમણાં ને હમણાં જ ભૂસી દઉં,
આરીસો ફોડવા બેસું તો વરસો ના વરસ લાગે." - મનોજ ખંડેરિયા


કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેઈલમાં,
દુનિયાભરના વાઇરસ એ મોકલે ઈ-મેઈલમાં.
આદિલ મનસૂરી

બદલાયા નથી તમે,
બદલાયા નથી અમે,
બદલાયા નથી આપણા સંબધો,
બદલાયુ છે માત્ર ઈસુ નું વર્ષ
પણ વર્ષ સાથે સંબધ ને કોઈ સંબધ નથી હોતો.
તેથી જ ક્યારેક ન બદલાતી અમારી નવા વર્ષ ની શુભકામના
એજ કે આપના જીવનની હરક્ષણ સુખ, શાંતિ અને સમ્રુધ્ધી સભર બની રહે.


મકાન ને નથી નળીયા
ચપ્પલને નથી તળીયા
ફેરવે ગામનાં ગરીયા
...તો પણ આ કહે છે ’બાપુ આપણે તો મોજે દરીયા’


Dhiren Pandya દીવસમાં એક જ ચા પીતા હોય તે બેનનું નામ શું હોય ?

............જસવંતીબેન.....

Just one tea ben


એકદમ ઉગરી જવાના હોઇએ,
પાર પણ ઊતરી જવાના હોઇએ.
એ રીતે બેઠા છીએ સત્સંગમાં,
જાણે કે સુધરી જવાના હોઇએ ! – કિરણસિંહ ચૌહાણ

If the fact don't fit the theory, change the fact. - Albert Einstein

Success consists of going from failure to failure without loss of enthusiasm. - Winston Churchill

Better to remain silent and be thought a fool than to speak out and remove all doubt. -Abraham Lincoln

"We never want to count on the kindness of strangers in order to meet tomorrow's obligations. When forced to choose, I will not trade even a night's sleep for the chance of extra profits." - Warren Buffett


http://vishva-gatha.blogspot.com/2010/10/blog-post_31.html?spref=fb
Sanjay Mehta ‎(via Vishwas Patel) If PUB Owners produced Movies: 1. Seeta Aur Margarita 2. Corona Pyaar Hai 3. Soda Akbar 4. Rab Ne Pila Di Thodi 5. Rum Whiskey Se Kum Nahin 6. Rum De Basanti 7. Hum Tight Ho Chuke Sanam 8. Passed Out At Lokhandwala 9. Jo Pilata Wohi Bartender


"When GOD leaves u at the edge of a cliff ,trust him;
One of the two things will happen:
Either He will catch u when u fall,
or He wil teach u to fly...

લાગણીના બીજ વાવો છો તમે,
મિત્રતા સુંદર નિભાવો છો તમે.
પણ શુભેચ્છા પાઠવો છો એ ઘડી,
હાથ કેમ અડધો મિલાવો છો તમે ? – કિરણસિંહ ચૌહાણ


महेंद्र अजनबी

एक बच्ची से पूछा गया कि राम लक्ष्मण तो ठीक पर सीता जी वन क्यों गईं ?
बच्ची ने कहा,
सीता जी के वनवास जाने में बहुत बड़ी सीख है ।।
तीन- तीन सास जब घर में हो तो जंगल ही ठीक है ।।



"While enthusiasm may be necessary for great accomplishments elsewhere, on Wall Street it almost invariably leads to disaster." - Benjamin Graham

Anand Vyas બાપુએ છાપામાં વાંચ્યું : ‘કમળાએ મોડાસામાં 45 માણસોનો ભોગ લીધો…’
આ વાંચીને બાપુ બોલ્યા : ‘ઈ બાઈ બવ જબરી લાગે છે !’

Dhiren Pandya ‎.......અમારા ઘરમાં અમે ૨૫ ભાઇ-બહેન છીયે.
.......કોઇ વખત કુટુંબ િનયોજન વાળા નથી આવતા ?
....... એક વાર આવ્યા હતા પણ િનશાળ સમજીને જતા રહ્યા......


Dhiren Pandya

તેં હેં છોટુભા... તમે ઘરમાં ય "િસહ" ખરા ?
હોવે હો ઘરમાં ય ખરા...... પણ માથે "માં દુર્ગા" બેઠા હોય...
તે જુદી વાત છે....


ઇ.સ. ૧૯૦૦ દુકાળને કારણે ખેડુતો નો વેરો માફ઼ કરવામાં ભાવનગર મહારાજા સાહેબ પ્રથમ હતા

ઇ.સ. ૧૯૩૨ એિશયાનો પ્રથમ ફ઼ીલ્ટરેશન પ્લાન્ટ ભાવનગરમાં નખાયો.

ઇ.સ. ૧૯૩૪ એિશયામાં પહેલીવાર ઓટોમેટીક ટેલીફ઼ોન એક્સચેન્જ ભાવનગરમાં શરૂ થયું.

ઇ.સ. ૧૯૪૮ અખંડ ભારતની રચના માટે સૌ પહેલાં ભાવનગર રાજ્ય સરદારશ્રી ને સોયુ

ઇ.સ. ૧૯૬૯ એશિ શ્યામાં ...પહેલી લોકગેઇટ સીસ્ટમ ભાવનગર પોર્ટ પર મુકાણી.

મને ભાવનગરી હોવાનો ગર્વ છે.


Raeesh Maniar કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઇએ?

ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઇએ
જે જોઇએ છે તમને મળે એ જ આખરે
શું જોઇએ છે એની ખબર હોવી જોઇએ.

No comments:

Post a Comment