Saturday, August 7, 2010

કિરણસિંહ ચૌહાણ

થોડા ઝઘડાની મને પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી!
તારી ‘હા’માં ‘હા’ હું કરતો થઇ ગયો,
જયારે તેં કીધું કે ‘ના’માં ‘ના’ નથી.
– કિરણસિંહ ચૌહાણ

No comments:

Post a Comment